IDFC First Bank Q4 Results: નફામાં 4.9% વૃદ્ધિ, Asset Quality માં સુધારો

ભારતીય બેંકિંગ સેક્ટરમાં છેલ્લા થોડા વર્ષોમાં ઝડપી બદલાવ જોવા મળ્યો છે. Private sector banks ખાસ કરીને aggressive growth, digital expansion અને retail lending પર ફોકસ કરીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. આ જ દિશામાં આગળ વધતી એક મહત્વપૂર્ણ બેંક છે IDFC First Bank.

FY26 ના ચોથા ક્વાર્ટર (Q4) માટે જાહેર થયેલા પરિણામોમાં બેંકે ફરી એકવાર steady performance સાથે long-term growth નો સંકેત આપ્યો છે

Stability સાથે Growth

Q4 FY26 દરમિયાન બેંકનો નેટ પ્રોફિટ ₹319 કરોડ રહ્યો, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 5% નો વધારો દર્શાવે છે.

Net Interest Income (NII)

બેંકનું core earning source — Net Interest Income (NII) — માં લગભગ 11% નો વધારો નોંધાયો છે.

આ શું બતાવે છે?

  • બેંકનું lending portfolio expand થઈ રહ્યું છે.
  • Interest earning assets વધી રહ્યા છે.
  • Retail loans માં demand strong છે.

Asset Quality માં સુધારો

આ ક્વાર્ટરનો સૌથી મોટો positive પાસો એ છે કે:

  • Gross NPA માં ઘટાડો
  • Net NPA માં સુધારો
  • Provision coverage ratio મજબૂત થયો
  • બેંકના bad loans હવે ઓછા થઈ રહ્યા છે

Net Interest Margin (NIM)

  • બેંકનું Net Interest Margin (NIM) થોડું ઓછું થયું છે.
  • Funding cost વધવી

Interest rate pressure એટલે profitability પર થોડો દબાણ રહ્યો છે.

Business Growth

બેંકના loans અને deposits બંનેમાં વધારો થયો છે:

  • Retail loans માં growth
  • CASA deposits માં સુધારો

આ બતાવે છે કે બેંક gradually expand થઈ રહી છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

સ્ટોક માર્કેટના FREE ગ્રુપમાં અહીંથી જોડાવ!
WhatsApp
સ્ટોક માર્કેટના FREE ગ્રુપમાં અહીંથી જોડાવ!
WhatsApp
Scroll to Top